30 દિવસમાં તમારા વ્યવસાયને ઓનલાઈન લો. વેચાણ વધારો, નફો બમણો કરો, લીડ્સ જનરેટ કરો
ભલે તમને કોમ્પ્યુટરનું જ્ઞાન ન હોય, પણ અંગ્રેજી ન બોલી શકતા હોવ તો પણ કોડિંગનું જ્ઞાન જરૂરી નથી, સરળ હિન્દી ભાષામાં ડિજિટલ માર્કેટિંગ શીખીને તમે તમારું પોતાનું ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવો.

અમારી સેવાઓ
અમે વિશ્વ કક્ષાની સેવાઓ પૂરી પાડીને તમારા વ્યવસાયને ઓનલાઈન લઈ જવામાં મદદ કરીએ છીએ અને તમારી સફળતાને સમર્થન આપીએ છીએ એ જ અમારું એકમાત્ર સૂત્ર છે!

Website Building

Facebook Management

Viral Instagram Content

Youtube Channel Growth

SEO-Search Engine Optimisanion

SMO-Social Media Optimisanion

PPC-Pay Par Click Advertising

Email, Whatsapp & SMS Markegtin

મારા વિશે
ગુજરાતના બોટાદમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં, મારા બાળપણ અને કિશોરાવસ્થાના દિવસો ખૂબ જ મુશ્કેલ હતા.
મેં મારા ઑફલાઇન વ્યવસાયને ડિજિટાઇઝ કરવાના હેતુથી ડિજિટલ માર્કેટિંગ શીખીને વધુ સારા માટે ઉપયોગ કર્યો.
:- ડિજિટલ માય જોબ ઘનશ્યામ બરૈયા ની રચના છે. -:
આજે આ ડિજિટલ પ્રવાસમાં ડિજિટલ માર્કેટિંગ એક લાઇફ સ્કિલ છે જે દરેકને શીખવું જરૂરી છે. ડિજિટલ માય જોબ નું સર્જન ડિજિટલ માર્કેટિંગનું જ્ઞાન આપવાનું છે.મેં પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે.મારા લગ્ન થયા ત્યારે હું 22 વર્ષનો હતો.લગ્ન થયા ને બે વર્ષ બાદ મારા પપ્પાનુ દુખદ અવસાન થયું ને ઘરની તમામ જવાબદારી મારા ઉપર આવી.
મારે ડ્રાઇવિંગ નું કામ હતું એમાં આવક ખૂબ ઓછી હોવાથી મેં વેલ્ડીંગ ફેબ્રિકેશનનું કામ શીખી લીધુ. આવક પૂરતી ન હોવાથી મારા સંબંધી સાથે મળીને એલ્યુમિનિયમ સેક્સન એસએસ સ્ટીલનું કામ અને સાથે ટફન ગ્લાસ ડોર વિન્ડો જેવા કાચ ફીટીંગ ના કામ શીખીને મારા વ્યવસાયને આગળ વધાર્યો.
હું જે કામ શીખતો તે બીજાને શીખવતો. 2019-20માં કોરોના જેવી મહામારી આવવાથી તમામ ધંધા બંધ થઈ ગયા દુકાનો બંધ થઈ ગઈ.જે લોકો ઓનલાઈન ઓર્ડર રાખતા તેમને કામ મળતું . સોશિયલ મીડિયાનું નોલેજ ન હોવાથી મારી ઓનલાઈન કોઈ પ્રેઝન્ટ ન હતી.
મારા ડિજિટલ ગુરુ સંદીપ સર પાસેથી મેં ડિજિટલ માર્કેટિંગ નું જ્ઞાન મેળવ્યું આજે google ઉપર મારી પોતાની વેબસાઈટ છે.ઓનલાઇન પ્રેઝન્ટ છે.youtube facebook instagram twitter જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મારી youtube ચેનલ વિડિયો રીલ અને પોસ્ટ છે.
આ બધું આજ સુધી ઘણા લોકોને શીખવી ચૂક્યો છું અને મારી શીખવવાની શૈલી લોકોને ગમતી હોવાથી ઘણા લોકો મારી પાસેથી શીખી રહ્યા છે.
અમારું કામ જુઓ !
અમે ડિજિટલ માર્કેટિંગ ઉપર કામ કર્યું છે એ આઈ ટૂલની મદદથી જલ્દી શીખી શકાય એવા કોષનું નિર્માણ કર્યું છે તમે અમારા ઉપર વિશ્વાસ રાખી શકો છો.
Our Clients Speak!



બુકિંગ અને એપોઇન્ટમેન્ટ માટે કૉલ કરો
શું તમે google ઉપર ઓનલાઇન આવક કરી રહ્યા છો.youtube ચેનલ બનાવતા અને મોનોટાઈઝ કરતા આવડે છે.google ઉપર તમારી પોતાની વેબસાઈટ નથી.ઓનલાઇન આવક મેળવવા માંગો છો તો અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ અત્યારે જ નીચે આપેલા નંબર ઉપર ફોન કરો